લંડન,તા.૬
જે યુગલો ગર્ભધારણ માટે મથતાં હોય અને સફળતા ન મળતી હોય તો ફીમેલ પાર્ટનરનું સ્ટ્રેસ લેવલ તપાસી લેવું જાઈએ. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીનાં નિષ્ણાતોનું કહેવું છે કે સ્ટ્રેસથી ડાયરેક્ટ ફર્ટિલિટી ઘટી જાય છે એવું નથી હોતું, પરંતુ કન્સીવ કરવામાં મુશ્કેલી જરૂર પડે છે. જા કોઈ યુગલમાં સ્ત્રીને સ્ટ્રેસ વધુ રહેતું હોય તો એનાથી ગર્ભધારણ થવામાં મુશ્કેલી પડે છે.
પુરુષમાં સ્ટ્રેસ હોય કે ન હોય, એનાથી કન્સીવ કરવામાં ખાસ અસર થતી નથી. અભ્યાસકર્તાઓએ ૪૭૬૯ સ્ત્રીઓ અને ૧૨૭૨ પુરુષોને ઈન્ફર્ટિલિટીની હિસ્ટરી તપાસી હતી. જે સ્ત્રીઓના શરીરમાં સ્ટ્રેસ સ્કેલ ૨૫ યુનિટ જેટલો હોય છે તેમને ૧૦ સ્ટ્રેસ સ્કેલ ધરાવતી મહિલાઓ કરતાં ગર્ભધારણ કરવામાં ૧૩ ટકા વધુ મુશ્કેલી પડે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


