સૂર્યની નજીક પહોંચશે નાસાનું અંતરિક્ષયાન, ઊલટી ગણતરી શરૂ

0
66

વોશિંગ્ટન ડીસી,તા.૧૧
સૂર્યના પ્રચંડ તાપમાનવાળા વાતાવરણો અભ્યાસ કરવા અને આ તારા સુધી માનવીના પ્રથમ મિશનના ઉદ્દેશ્ય સાથે દોઢ અરબ ડોલરના નાસાના અંતરિક્ષયાને પ્રક્ષેપણની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. કારના આકારના અંતરિક્ષયાન ‘પારકર સોલર પ્રોબ’ શનિવારે સવારે ફ્લોરિડાના કેપ કેનવરલથી ડેલ્ટા ૪ હેવી રાકેટ સાથે છોડવામાં આવશે.
નાસાએ જણાવ્યું કે, પ્રક્ષેપણ સ્થાનીય સમયાનુસાર સવારે ૩ વાગીને ૩૩ મિનિટ પર શરૂ થશે અને હવામાનનું અનુમાન ૭૦ ટકા પ્રક્ષેપણના પક્ષમાં છે. આ યાનનું મુખ્ય લક્ષ્ય સૂર્યની સપાટીની આસપાસના અસામાન્ય વાતારવરણના ઊંડા રહસ્યોની જાણકારી મેળવવાનું છે. સૂર્યની સપાટી ઉપરના ક્ષેત્ર (કોરોના)નું તાપમાન સૂર્યની સપાટીના તાપમાનથી લગભગ ૩૦૦ ગણું વધારે છે.
મિશીગન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને પરિયોજના વૈજ્ઞાનિકોમાં શામેલ જસ્ટિન કાસ્પરે કહ્યું કે, પારકર સોલર પ્રોબ આપણને આ વિષયમાં પૂર્વાનુમાન લગાવવામાં ખૂબદજ મદદરૂપ થશે કે સૌર હવાઓમાં વિચલન ક્યારે પૃથ્વીને પ્રભાવિત કરી શકે છે. આ યાનને માત્ર ચાર ઇંચ(૧૧.૪૩ સેમી) મોટી ઉષ્મા રોધક શીલ્ડથી સુરક્ષિત કરવામાં આવ્યું છે જે તેને સૂર્યના તાપમાનથી બચાવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY