અમેરિકા માં ખેડૂત હોવું ગર્વ ની વાત પણ ભારત માં??

0
16

ખેતી પ્રધાન દેશ નો ખેડુત દેશ ની શાસન વ્યવસ્થા માં કે દેશ ના આર્થીક આયોજન માં ક્યાં….???
. આ ખેતી પ્રધાન દેશ ના ખેડુતો એ શુ કામ આંદોલન કરવા પડે છે…???
દેશ ના કુલ બજેટ ના આયોજન માં ખેડુત અને ખેતી તેમજ ખેત મજૂર ને કેટલું પ્રાધાન્ય આપવામા આવે છે…???
શુ ખેડૂતોએ પકવેલા ધાન ના પોષણક્ષમ ભાવ મળે છે….???
શુ શહેરી પ્રજા સ્વાદ શોખીન છે તેને લીલા શાક ભાજી પુરા પાડનાર ખેડુત ને તેની ઉપજ ના પુરા ભાવ મળે છે..???
ખેડૂત આ દેશ મા જગત નો તાત કહેવાયો છે તે પ્રમાણે આખા જગત ને દાણા પાણી પુરુ પાડનાર ખેડૂત ને ઉપમા આપ્યા પ્રમાણે નુ સન્માન મળે છે..???
દેશ ની કુલ આબાદી ના 70%લોકો ખેતી અને ખેત મજુરી ઉપર નિર્ભર છે અને આ આબાદી ગામડાઓ..કબિલા ઓ માં વસવાટ કરે છે ત્યાં શહેર જેવી સુવિધાઓ મળે છે…????
ખેડૂત દેવાદાર કઇ રીતે બને છે અને એ સમસ્યા માથી તેને કેમ ઉગારી શકાય તેનુ આયોજન સરકારે ક્યારેય હાથ ધાર્યું છે…???
ખેડૂતો ની પાયા ની જરૂરિયાત પાણી , સિંચાઇ માટે પૂરતા પ્રમાણ માં પ્રાપ્ત છે…???
ખેડૂતોની જરૂરિયાત વીજળી સસ્તી કે 24કલ।ક મળે છે…??? વીજ કનેક્શન જરૂરિયાત હોય ત્યારે મળે છે…???
ખેડૂત કે જે જગત નો અન્ન દાતા છે તેને સસ્તા અને
ભેળસેળ વિનાના ખાતર બિયારણ સસ્તા આપવાનું કામ સરકાર કરે છે…???
ખેડૂતો ગામડા માં વસવાટ કરે છે તેના બાળકૉ ને સારી શાળ।અને સારુ શિક્ષણ.ગામડામાં મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે..???કે શહેર માં મફ્ત કે નજીવા દરે ભણાવવા ની વ્યવસ્થા સરકારે કરી છે…????
ખેડૂત ના આધુનિક ખેતી ના ઓજારો એકદમ સસ્તાં અને ગામડે બેઠા મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે…????
જો આ બધાજ પ્રશ્નો માં પ્રશ્નાર્થ જ હોય તો આ દેશ ખેતી પ્રધાન દેશ કહેવા લાયક નથી…સરકાર ખેડૂતોની કહેવા લાયક નથી..અને દેશ ની સૌથી મોટી રોજગાર વ્યવસ્થા મા જ ખોટ હોય તો “ખ।ટલે જ મોટી ખોટ “કહી શકાય…॥

દેશ મા જ્યારે સોનાનો ભાવ ₹ 250 નુ તોલો હતો ત્યારે ઘઉ ₹80ના 20કિલો હતા..આજે કેટલો તફાવત.???
અગાઉ ત્રણ મણ કપાસની સામે એક તોલો સોનુ મળતું હતું આજે 30 મણ કપાસ નુ એક તોલો સોનુ મલે છે…આ દસ ગણો એટલે કે હજાર ટકા નો તફાવત ખેડૂતો ને આત્મ હત્યા કરવા મજબૂર કરે છે…આ સરખામણી ડિઝલ અને પેટ્રોલ માં પણ થઈ શકે…ખેડૂતો માટે તો “બધેજ કાગડા કાળ।”
કેમ રોકી શકાય આ આત્મ હત્યા ને કેમ રોકી શકાય આ ખેડૂતો ને દેવદારી..??
સરકાર બધુજ જાણે છે..સરકાર ની ક્રૂપા આ સમસ્યા પેદા કરવા માટે જવાબદાર છે….??
ખેડૂતો ની આ સમસ્યા એક નહી અનેક છે..સમજવા છતા ઉકેલ નથી…ઉકેલવા ની દાનત પણ નથી…આમ છતા ખેડૂતો જીવે છે..મા ગુર્જર ધરા ને વેચવા કોઈ તૈયારી નથી.. !!!!
સરકાર નુ વલણ ખેડૂત બેકાર અને દેવાદાર બને અને પોતની માં સમાન જામીન વેચવા મજબૂર બને તો જ ઉદ્યોગપતિઓ ને રાજી કરી શકાય…!!!!આ તો રાજા…વાજા…ને..વાંદરા કેવાય…!!!સરકાર ની મરજી વિના ગામડું ગ઼રીબ ખેડૂત અને ખેતી બચવવા મૂશ્કેલ છે …!!

આથી અર્થશાસ્ત્ર માં લખાયું
“ભારત નો ખેડૂત દેવા માં જન્મે,જીવે અને મરે છે

શ્રી લાભુભાઈ. ભાવનગર
9426534874

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY