સુરત, તા.૧૮
રવિવાર તા.૨૧-૪-૨૦૧૯ના રોજ અમારા સદ્ïગુરૂ શ્રી અનિરૂદ્ધ ઉપાસના ફાઉન્ડેશન દ્વારા બીજા સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન સવારે ૯.૦૦ થી ૨.૦૦ વાગ્યા દરમ્યાન રાજહંસ કેમ્પસ હોલ, રાજહંસ મલ્ટિપ્લેક્સïની સામે પાલ હજીરા રોડ સુરત ખાતે રાખવામાં આવેલ છે. જેમાં સ્વૈચ્છીક રક્તદાતાઅોને રક્તદાન કરી જવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


