પિયર આવેલી પરિણીતાએ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી
સુરત, તા.૨૫
કતારગામની પરિણીતાના પિયરપક્ષ પાસેથી ઓસ્ટ્રેલિયા જવા માટે રૂપિયા ૧૫.૪૮ લાખ મેળવી પરિણીતા ઉપર સાસરિયા ત્રાસ ગુજારી ઓસ્ટ્રેલિયાથી પતિએ પત્નીને પરત મોકલી દીધી હતી.
કતારગામ પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ સુરત કતારગામની પ્રયત્નના લગ્ન ભૂગેશ ભાવેશ ભાઈ રવાણી (રહે. તુલસી બંગ્લોઝ, સલા અમદાવાદ)ની સાથે પતિ ભુગેશ, સસરા ભાવેશ ભોગીલાલ રવાણી અને સાસુ ભાવનાબેનનું ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ઼ હતું અને મારઝૂડ કરતા હતા. પતિએ ઓસ્ટ્રેલિયા જવા માટે ફરિયાદીના પપ્પા પાસેથી રૂ. ૮ લાખ અને ફરિયાદી પત્ની પાસે રૂ. ૭.૪૮ લાખ મેળવી બન્ને સ્થિતિ ઓસ્ટ્રેલિયા ગામ હતા જ્યાંથી પત્નીને તરત મોકલી છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


