બંગાળીના કારીગર જ્વેલર્સના ૯૫.૫૧ લાખના ઘરેણાં લઈને રફુચક્કર

0
6

જોબવર્ક માટે કારીગરને ઘરેણા આપનાર અનેક જ્વેલર્સ છેતરાયા
સુરત, તા. ૧૯
સોનાના દાગીના બનાવતો પિમ બંગાળનો કારીગર અનેક જ્વેલર્સના રૂપયા ૯૫,૫૧,૩૧૯ની કિંમતના દાગીના લઈ જઈ ભાગી ગયો હતો.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ પોસ્ટ બંગાળનો વતની અને સૈયદપુરા નાગોરીવાડ વિસ્તારમાં રેતો રામસુદિન ઉર્ફે ખોખન અકબર બનાવવાનું કામ કરતો હતો. આ આરોપી સમસુદ્દિને ફરિયાદી પ્રકાશભાઈ મનસુખભાઈ નાકરાણી (રહે. કમલપાર્ક, કાપોદ્રા) પાસેથી તથા અન્ય જ્વેલર્સ પાસેથી સોના દાગીના બનાવી પોલીસ કરવા માટે રૂ. ૯૫,૫૧,૩૧૯નું સોનું મેળવ્યા બાદ આરોપી સમસુદ્દિન શેખ આ જ્વેલર્સોનેï સોનાના દાગીના પરત નહીં આપી દુકાન અને ઘર બંધ કરી નાસી ગયો હતો. આ ચીટર કારીગરનો ભોગ બનેલા જ્વેલર્સોએ લાલગેટ પોલીસ સ્ટેશને ધામો નાખતા પોલીસે પ્રકાશ મનસુખભાઈ નાકરાણીની ફરિયાદ નોîધી હતી. આ બનાવની તપાસ પોસઈ ડી. કે. સોલંકી કરી રહ્નાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY