શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે શ્રી સદ્દ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ…

0
54

વિનામૂલ્યે…વિનામૂલ્યે.               

તારીખ : ૦૮/૦૭/૨૦૧૮ રવિવાર

આ મેસેજ જલ્દી આગળ મોકલો કોઈને આંખોની રોશની મળી જાય

વિનામૂલ્યે મોતિયાના ટાકા વગરના ઑપરેશન કરવા માટે લાભલેવા ફોન કરો અને તમારા સગા સંબંધી મિત્રવર્ગ ને આ સમાચાર મોકલો.

સુરત વરાછા યોગીચોક ને આંગણે આ અમારો  છઠ્ઠો વિનામૂલ્યે મેગા કેમ્પ થવા જઇ રહ્યો છે.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા.

વિનામૂલ્યે શ્રી સદ્દ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ સુરત.

વિનામૂલ્યે* મોતિયાના ટાકા વગરના ઑપરેશન આધુનિક કોલ્ડ (ઠંડા) ફેકોં મશીન દ્વારા કરવામાં આવશે.

ઓપરેશન મા લાભ લેનાર દર્દીને દવા ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

વિનામૂલ્યે દર્દી ને સ્પેશીયલ બસ દ્વારા રાજકોટ લઇજવા તેમજ લાવવા માં આવશે.

૨ દિવસ* માટે આવવા જવાનો ખચૅ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ  હોસ્પિટલ રાજકોટ તરફથી રહેશે.

વિનામૂલ્યે હોવાથી અવશ્ય લાભ લઈ શકશો.
તારીખ : ૦૮/૦૭/૨૦૧૮ રવિવાર
સમય  : સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦
બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦

કેમ્પ સ્થળ : જ્ઞાનદીપ વિદ્યાલય મહાલક્ષ્મી સોસાયટી ,યોગીચૌક પુણાગામ સુરત.

નામ નોંધાવા માટે અાયોજક નો સંપર્ક કરો.
સ્થળ : ત્રીજો માળ નંબર -* ૩૨૬, સ્વસ્તિક પ્લાઝા યોગીચોક વરાછા રોડ સુરત.
*જગદીશભાઈ સી. ઉકાણી*

(ફોન નંબર – ૯૯૭૯૧૦૪૦૨૭)
ધર્મેન્દ્રભાઈ  જી. લક્ક્ડ
(ફોન નંબર – ૯૩૭૫૦૮૧૭૬૮ )

આ મેસેજ *વિનામૂલ્યે આગળ મૉકલી સેવા મા ભાગીદાર બનો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY