સુરત,તા.૧૯
સુરતમાં અંબિકા રથયાત્રા દરમિયાન માં અંબાના રથને ભક્તો ખેંચીને લઈ જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ગુંબત તેમજ રથમાં બેઠેલા યુવાન સાથે કેબલ ભેરવાતાં ગૂંબજ સાથે યુવાન પણ નીટે પટકાયો હતો. યુવક ગુંબજની સાથે નીચે પટકાતાં ભારે દોડધામ મચી હતી. યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતના અંબાજી રોડ પર આવેલ નાના અંબાજી મંદિરે આજે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. દશેરાનાં દિવસે પરંપરા મુજબ બાલાજી રોડ,કોટ સફિલ રોડ, ભાગલ થઈ અંબાજી આવતી રથયાત્રા ખાંડ વાળા ની શેરી પાસે માઁ અંબા ના રથ ને ભક્તો ખેંચી લઈ જઇ રહ્યા હતા ત્યારે ગુંબત તૂટતા અકસ્માત સર્જાયો હતો કેબલ વાયર રથ ના ગુંબત સહિત યુવાન ને નડતા યુવક ગુંબતની સાથે નીચે પટકાતા ભારે દોડધામ મચી ગઇ હતી યુવાન નીચે પટકાતા ગંભીર ઇજા થતા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




