દિલ્હી : બસમાં યુવતી સામે હસ્તમૈથુન કરનાર પુરુષની ધરપકડ

0
22

ન્યુ દિલ્હી,તા.૨૧
દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરી વધી છે ત્યારે બસમાં એક મુસાફર ખરાબ હરકત કરતો હોવાથી યુવતીએ તેનો વિરોધ કરીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મુસાફરની ખરાબ હરકત છતા બસમાં સવારી કરતા અન્ય મુસાફરોએ યુવતીની મદદ કરવા આગળ આવ્યા ન હતા.
દિલ્હીની એક બસમાં મુસાફરી યુવતી સામે જ પુરુષ હસ્ત મૈથુન કરતો હતો. પુરુષની આ હરકત જાઈને છોકરી ચોંકી ગઈ હતી. જેથી યુવતીએ મદદ માટે અન્ય મુસાફરોને અપીલ કરી હતી. પરંતુ મુસાફરોએ પુરુષની આ હરકતને અનદેખી કરીને યુવતીને મદદ કરવાનું ટાળ્યું હતું. જાકે યુવતીએ હિંમત હાર્યા વિના અન્ય મુસાફરોની મદદ વગર જ આરોપીને ઝડપી લઈને પોલીસને જાણ કરી હતી.
આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી બસમાં ખરાબ હરકત કરતા મુસાફરની ધરપકડ કરી છે. તેમ વધુ તપાસ આરંભી છે. રાજધાની દિલ્હીમાં બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓ વધ્યાં છે. દેશની જનતા હજુ નિર્ભયા હત્યાકાંડ ભૂલ્યો નથી. એટલું જ નહીં અવાર-નવાર બળાત્કારની ઘટના સામે આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY