વિજયાદશમી ના તહેવાર નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપુજન કરવામાં આવ્યુ

0
22

બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર પોલીસ દ્વારા વિજયાદશમી ના તહેવાર નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાણપુર પોલીસ સ્ટાફ દ્વારા અબીલ,ગુલાલ,કંકુ,ચોખા,ફુલ થી શાસ્ત્રોક વિધિથી શસ્ત્રો નુ પુજન કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY