સુરત મહાનગર પાલિકા દ્વારા આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ

0
8

લીંબાયત સુભાષનગર કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ યોજાશે
સુરત
રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય તે હેતુથી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે પાંચમા તબક્કાના ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમ તા. ૧૦-૧૦-૧૯, ગુરૂવાર, સમય સવારે ૧૦.૦૦ કલાકે, સ્થળ સુભાષનગર કોમ્યુનિટી હોલ, ટીપી ૪૦(લીંબાયત-ડીંડોલી), ફા. પ્લોટ નં. ૪, સુભાષનગર લીંબાયત, સુરત ખાતે યોજાશે.
કાર્યક્રમમાં મેયર ડો. જગદીશભાઈ પટેલ ના પુજ્ય સ્થાને આયોજીત કરાયો છે. તેમાં વિવિધ મહાનુભાવો વિશેષ હાજરી આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY