સુરત,
સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિણીતાના સાસરીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દર્જ થયો હતો.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ ડી બિલ્ડિંગની પાકિ*ગ રૂમમાં રહેતા સાસરીયા સંદીપ સુભાષ બેîસાણે, સુભાષ સાહેબરાવ, લત્તા સુભાષના ત્રાસને કારણે ફરિયાદીની દિકરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખટોદરા પોલીસે સાસરિયાની સામે ઈપીકો કલમ ૩૦૬, ૪૯૮ (ક), ૧૧૪ મુજબનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


