Friday, November 6, 2026
Home Tags આપઘાત

Tag: આપઘાત

સાબરમતી જેલમાં કેદીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી

અમદાવાદ,તા.૩ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહમ્મદ શહજાદ ઉર્ફે સંજુ પઠાણ નામના કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મૃતક મર્ડર કેસને લઈ જેલમાં હતો. રાણીપ પોલીસે...

પોલીસ લોકઅપમાં લૂંટના આરોપીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરત,તા.૨૯ વરાછા પોલીસ સ્ટેશનના લોકપમાં આજે સવારે એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલિસ દોડતી થઈ ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક બ્રિજેશને સ્વિમેર હોસ્પિટલ...

ધનામાં યુવતી અને લીંબાયત ખાતે યુવકે કરેલો આપઘાત

સુરત શહેરમાં આપઘાતના બે કિસ્સા નોધાયા સુરત લીંબાયત અને ઉધના વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષની યુવતી તથા ૩૦ વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી...

આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને અભયમ હેલ્પ લાઇનની ટીમે ઉગારી

અમરોલીની યુવતી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં ઝેરી દવા પીધી સુરત સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને તેની માતાએ પ્રેમી સાથે લગ્ન કરાવવાનો ઇન્કાર કરતાં આવેશમાં આવી...

સાસરિયાઓના ત્રાસથી નિઃસંતાન પરિણિતાએ ઝેર ગટગટાવી આપઘાત કર્યો

સુરત,તા.૨૩ શહેરનાં ઓલપાડ દિહેણ ગામની પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. લગ્ન જીવનનાં ત્રણ વર્ષમાં નિઃસંતાન પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ...

ખેડૂતે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી

જામનગર,તા.૨૦ જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રભાતભાઈ હરીભાઇ મકવાણા નામના ૪૦ વર્ષના ખેડૂત યુવાને પોતાના ઘેર પંખાના હુકમાં સુતરની દોરી બાંધી ગળાફાંસા...

વારંવાર ટ્રાફિક મેમો આવતા રીક્ષાચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત,તા.૨૦ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષીય સરફરાઝ શેખ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિકના મેમોથી સરફરાઝભાઈ કંટાળી...

પલસાણામાં જેલમાંથી છૂટેલા યુવકે ઘરમાં કરેલો આપઘાત

પિયર ગયેલી પત્નીએ કરેલી વાતથી નારાજ પતિએ ફાંસો ખાધો સુરત પલસાણામાં ગંગાધરા ખાતે રહેતા યુવકે ગતરોજ પોતાની પત્નીની વાતથી માઠુ લાગી આવતા યુવકે ઘરમાં વાયર સાથે...

લાખોટા તળાવમાં પ્રેમીપંખીડાએ સજોડે આપઘાત કરતા ખળભળાટ

જામનગર,તા.૨ જામનગર શહેરનાં ૨૨ વર્ષીય યુવક તેમજ ૧૭ વર્ષની તરૂણીએ રવિવાર રાત્રે લાખોટા તળાવનાં પાછળના ભાગમાં સજોડે આત્મહત્યા કરી હતી. બન્ને એકબીજા સાથે પ્રેમમાં હોવાનું...

પરિણીતાનો આપઘાત સાસરીયા સામે ગુનો

સુરત, સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિણીતાના સાસરીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દર્જ થયો હતો. ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ ડી બિલ્ડિંગની પાકિ*ગ...