પુણા વિસ્તારના લોક પ્રશ્નો અંગે આંદોલન શરૂ કરવા હિલચાલ

0
21

ઘેર-ઘેર ફરીને લોક જાગૃતિ કેળવાશે
સુરત

તા.૨૨-૧૨-૨૦૧૯ ના રોજ સુરત શહેર જિલ્લા કાંગ્રેસ સમિતિ વાર્ડ નં ૧૬ પુણા (પશ્ચિમ) કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પુણા વિસ્તારની સોસાયટીઓના પ્રમુખશ્રીઓ અને આગેવાનો નું સન્માન કરવા માં આવ્યું તેમજ વોર્ડ નં.૧૬ પુણા વિસ્તારના નગર સેવકો દ્વારા તેમના ચાર વર્ષ ના કાર્યકાળ દરમ્યાન નગરસેવક તરીકે તેમની ટીમ દ્વારા જે કાંઈ પણ પુણા વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતો અને સેવાઓ પુરી પાડવામાં આવી એની માહિતી આપવા માં આવી તે ઉપરાંત કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગીયા દ્વારા પુણા વિસ્તારના પ્રશ્નો અને સરકારની અન્યાયી નીતિ સામે શરૂ કરવામાં આવેલ જનઆંદોલન ના આગામી દિવસોમાં થનારા આંદોલત્મક કાર્યક્રમો ની કાર્યકરો અને આગેવાનોને માહિતગાર કરી વોર્ડમાં ઘરે ઘરે જવા આહવાહન કરવામાં આવ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY