પસંદગી મેળામાં નિઃશુલ્ક પ્રવેશ મળશે
સુરત
ગિરીશભાઈ વાલજીભાઈ રાઠોડ દ્રારા સંચાલિત ભવ્ય રિષિકિશ વિવાહ કેન્દ્ર મુંબઈ દ્રારા આયોજીત સમસ્ત માહ્યાવંશી સમાજ માટે ૧૧ મો પરીચય પસંદગી મેળો સુરતમાં દ્વીતીય વાર લગ્નોત્સુક યુવક/યુવતીઓ છુટાછેડા લીધેલ બીજવર ત્યકતા વિધવા વિધુર અને શારીરિક અને માનસિક દિવ્યાંગો માટે આયોજન કરવામા આવ્યું છે તારીખ,૦૨/૦૨/૨૦૨૦ને રવિવારે સવારે ૧૧ઃ૦૦થી ૩ઃ૦૦, સ્થળ–ધી ગ્લોરીયસ કુસાઈન રેસ્ટોરન્ટ,પ્રાઈમ આક્રીદ ની સામે, અને આનંદ મહલ રોડ,અડાજણ, સુરત.ઉમેદવારો પાસેથી ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.પ્રવેશ નિઃશુલ્ક છે. ફોર્મ ભરવા માટે ગિરીશભાઈ રાઠોડ ૮૦૮૦૬૩૦૦૯૯.કૌશિકભાઈ વૈદ.૯૫૫૮૦૪૭૯૯૯.સુરેશભાઈ કોરવીયા,૯૮૨૫૫૦૪૫૦૫.વિશાલ ભાજીવાલા,૭૦૬૯૫૯૯૧૩૬.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



