મકાનમાં પ્રવેશ કરી ઘર માલિક પર હુમલો

0
6

સુરત, તા.૧૭
ઉધના મગદલ્લા રોડ સોમનાથ સોસાયટી ખાતે આવેલા એક મકાનમાં આરોપીએ અપપ્રવેશ કરી મકાન માલિક સાથે ઝપાઝપી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના મગદલ્લા રોડ ચામુંડા શેરી ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં જીતેશભાઈ ઉત્તમભાઈ રાણા રહે છે. ઘર નંબર ૮૧માં રહેતાં અને આરોપી કૌશિક રાણાએ ગતરોજ બપોરના સુમારે તેમના ઘરમાં બીજીવારનો અપપ્રવેશ કરી ઝપાઝપી કરી ફરાર થઈ ગયો હતો. ખટોદરા પોલીસ મથકમાં મકાન માલિકે ફરિયાદ નોîધાવતા પીએસઆઈ એ.કે. કુવાડીયાએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY