સુરત શહેરમાંથી ૭ કિશોરીઓ લાપતા

0
8

સુરત, તા. ૦૯
શહેરમાંથી સગીર વયની કિશોરી ગુમ થયાંની અલગ-અલગ સાત ઘટનાઓ સ્થાનિક પોલીસ મથકે નોધાઈ હતી.
લીંબાયતમાંથી બે, પૂણામાંથી એક, કતારગામમાંથી એક, ખટોદરામાથી બે, અમરોલીમાથી એક એમ મળી કુલ્લે સાત કિશોરીઓ ગુમ થયાંની પોલીસ મથકે નોધ થઈ હતી. સ્થાનિક પોલીસે પરિવારના સભ્યની ફરિયાદ નોîધી હાલ તુરંત અપહરણïનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY