રેલવેમાં નોકરી આપવાનું પ્રલોભન આપી રૂ. ૪.૨૦ લાખ પડાવી લેવાયા

0
7

અમદાવાદ અને તેલંગાણાના બે વ્યકિત વિરુદ્ધ ફરિયાદ
સુરત, તા. ૦૯
રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેલંગાણા અને અમદાવાદના વ્યકિત રૂ. ૪.૨૦ લાખની ઠગાઈ કરી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સહારા દરવાજા ઉમરવાડામાં રહેતા વિપિનકુમાર રાકેશભાઈ તિવારીએ આરોપી મોહંમદ અફઝલ અહમદ (રહે. હૈદરાબાદ, તેલંગાણા), દીપક ભાગવતરાવ પાટીલ (અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને રેલવેમાં નોકરી અપાવવા માટે ચેકથી અને રોકડાથી રૂપિયા ૪,૨૦,૦૦૦ મળવી ફરિયાદીને નોકરી નહીં અપાવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.બ નાવ અંગે મહિધરપુરા પોલીસ ફરિયાદ નોîધી પો.સ.ઈ. એચ.જે. મુછાળે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY