કોલકાતાના ૬ વેપારીઓ દ્વારા ૧.૦૧ કરોડની છેતરપિંડી કરાઈ

0
5

સુરતના વેપારી પાસેથી માલ ખરીદી ઠગાઈ
સુરત, તા.૧૫
કલકતાના છ વેપારીઓએ સુરતના વેપારી સાથે રૂ.૧.૦૧ કરોડની ઠગાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સહારા દરવાજા ટ્વીન ટાવરમાં સાક્ષી અને સંગીતા હિન્ટ ધરાવતા મનીષ સુભાષચંદ્ર રાઠી પાસેથી આરોપી રાજધન ભૂતડા, વિજય ભૂતડા, નિર્મલ ભૂતડા, કમલા ભૂતડા, મીના ભૂતડા, સુનીતા ભૂતડા કલકતાએ નુકસાનીના વળતર સાથે મંગાવેલો રૂ.૧,૦૧,૧૯,૬૭૭નો માલનું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. તેમજ ધાક ધમકીઓ આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY