તક્ષશીલા ક્લાસીસ સીએ ઈન્ટર મીડિયેટનું ૭૫ ટકા પરિણામ

0
9

અર્શિતા શેલડીયા કેન્દ્રીય લેવલે પ્રથમ ક્રમે
સુરત, તા.૧૬
શહેરના વરાછા વિસ્તારમાં આવેલ તક્ષશીલા ક્લાસીસનું CA-IN TERMEDIATE નવેમ્બર ૨૦૧૮નું પરિણામ ૭૫ ટકા આવ્યું હતું. આ ક્લાસીસની વિદ્યાર્થીની અર્શિતાબેન વિનુભાઈ શેલડીયા COST ACCOUNTING વિષયમાં કેન્દ્રીય લેવલે ૧૦૦માંથી ૯૬ માર્કસ લાવી હતી. આ વિદ્યાર્થીની આ અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમાંકે રહી હતી.
શહેરના વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે આવેલા તક્ષશીલા પ્રોફેશનલ ગાઈડન્સ ઈન્સ્ટીટ્યુટ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. હાલમાં લેવામાં આવેલી CA-IN TERMEDIATE નવેમ્બર ૨૦૧૮નું સંસ્થાનું પરિણામ ખૂબ જ ઉજ્જવળ રહ્નાં હતું. આ સંસ્થાનું વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૨ ટકા, ૨૦૧૬-૧૭માં ૧૦૦ ટકા, ૨૦૧૭-૧૮માં ૯૦ ટકા, ૨૦૧૮-૧૯માં ૭૫ ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જે સાચે જ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે એક ગર્વનો વિષય બની રહે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY