ગુજરાતી ફિલ્મના નરેશ કનોડીયા ખાસ હાજર રહેતા લોકો ઉંમટ્યા..
સુરેન્દ્રનગર ખાતે શક્તિ શુક્ર સ્કીમના લોન્ચીંગ સમયે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હીરો નરેશ કનોડીયા ખાસ હાજર રહેતા લોકોના ટોળે ટોળા શક્તિ શુક્ર ખાતે ઉંમટી પડ્યા હતા. નર્મદા નહેર ને કાંઠે દુધરેજ વડવાળા મંદીર છાત્રાલયના પાછળના ભાગે કુદરતી વાતાવરણ અને સુંદર અને શુધ્ધ હવા પાણી સાથે સુરેન્દ્રનગરની સૌથી મોટામાં મોટી સ્કીમમાં 750 કરતા વધારે ઘર સાથેના ફ્લેટ શક્તિ શુક્ર સ્કીમનુ રવિવારે લોન્ચીંગ કરવામાં આવ્યુ.

જેમા સુંદર બાંધકામ સાથે એક એકર કરતા વધુ જમીનમાં ગાર્ડન,ક્રિકેટ પીચ,બાસ્કેટ બોલ,ટેનીસ સ્કોટ,સીનીયર સીટીઝન માટે બેઠક સાથે લાઈબ્રેરી જેવી અનેક સુવિધાઓ સાથે ભવ્ય સ્કીમ શરૂ કરવામાં આવતા સુરેન્દ્રનગર તથા આજુ બાજુના લોકો પ્રથમ દિવસે જ જબરો ઉત્સાહ સાથે બુકીંગ કરાવ્યુ હતુ.શક્તિ શુક્ર એપાર્ટમેન્ટના આયોજકો ઘનશ્યામભાઈ સાવધરીયા,જામભા ઝાલા,ચંદ્રકાંતભાઈ શાહ,સૌરભભાઈ શાહ દ્વારા આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે આ અંગે ઘનશ્યામભાઈ સાવધરીયાએ જણાવ્યુ હતુ કે વન બીએચકે અને ટુ બીએચકે ની શકતિ શુક્ર સ્કીમ અમે ઝડપથી પુરી કરવાના છીએ..
રિપોર્ટ-વિપુલ લુહાર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




