ધ્રાંગધ્રા હળવદ પેટા વિધાનસભા ભાજપના ઉમેદવાર પરસોતમ સાબરીયાનો ભવ્ય વિજય
પરસોતમ સાબરીયા 34280 હજાર મત થી વિજય
હળવદ ધ્રાંગધ્રા વિધાનસભામા રેકોર્ડબ્રક લીડ
ગત વિધાનસભા મા પરસોતમ સાબરીયા કોંગ્રેસ માથી 13000 મતથી ચુટાયા હતા
ભાજપ પરસોત્તમ સાબળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજય
લોકસભા 2019 નું રિઝલ્ટ આવતા ભારતીય જનતા પાર્ટી માં આનંદ નો માહોલ જોવા મળ્યો
ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિજેતા ડોક્ટર મુંજપરાએ કાર્ય કરો અને મતદારો નો દિલ પૂર્વક આભાર વ્યક્ત કર્યો
જીતની ખુશીમાં વિજય સરઘસ કાઢી અબીલ-ગલાલ ઉડાવી ફટાકડા ફોડી કાર્યકરો દ્વારા જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી
ત્યારે બીજી તરફ ધાંગધ્રા માં યોજાયેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી તેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ સાબરીયા નો પણ વિજય થયો
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બંને ઉમેદવારો એ પોતાનન જીતને વિજય સરઘસ ફટાકડા ફોડી અબીલ ગુલાલ ઉડાડી એક તહેવાર જેમ ઉજવણી કરી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



