સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા ખનીજ ક્વોરી લીજ અરજદારો ને પરિયાવર્ણીય સરટીફિકેટ (ઇ.સી.) એનાયત કરવામાં આવ્યા.

0
18

સુરેન્દ્રનગર જીલ્લા માં ખનીજ નાં અપાર ભંડારો ભરેલા છે.. થાન, સાયલા, ચોટીલા, મૂળી, લીંબડી, વઢવાણ સહિત વિસ્તારમાં ખનીજ ચોરી વ્યાપક પ્રમાણમાં થાય છે.. ત્યારે.. લીઝ ધારકો ને રેતી અને ખનીજ માટે પર્યાવરણય મંજૂરી લેવી ફરજિયાત હોય છે. તેથી સરકારને રોલયલ્ટી ની આવક થતી હોય છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ દ્વારા જિલ્લા માં રેતી ની લીઝ ધારકો ને આજે લીઝ માટે જરૂરી પર્યાવરણ ની મજુરી નું સર્ટી આપવામાં આવ્યું.. જિલ્લા ના તમામ લીઝ ધારકો ને પર્યાવરણ સર્ટી મળતા રાહત મળી હતી જીલ્લા ક્લેક્ટર કે રાજેશ લીઝ ધારકો ને આ સર્ટી મેળવવા કોઈ પણ પ્રકારની ની મુશ્કેલી નાં આવે તેવા પ્રયાસ કર્યા હતા.તેમજ કોઈ પણ સરકારી અધિકારીઓ લીઝ ધારકો પાસે પૈસા માંગે તો તે ની તરત જાણ કરવા જાણવ્યું હતું… આમ ભ્રષ્ટચાર ને રોકવા માટેના કલેક્ટર નાં પ્રયાસ ને લીઝ ધારકો એ આવકાર્યો હતો..સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશજી સાથે ઉપસ્થિત રહી સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ ખનીજ ક્વોરી લીઝ ના અરજદારો ને પર્યાવરણીય સર્ટિફિકેટ (ઈ.સી.) ઓપન હાઉસ માં એનાયત કરાયા. જિલ્લા કલેકટર અને વહીવટીતંત્ર નો આ પારદર્શીય પ્રયાસ સરાહનીય છે.I

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY