Friday, November 6, 2026
Home Tags ગણેશ ઉત્સવ

Tag: ગણેશ ઉત્સવ

ગણેશ મહોત્સવનાં વરઘોડામાં કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું

ભરૂચમાં ત્રણ દિન પહેલા જ મૂર્તિ લાવતા સમયે ૭ને કરંટ લાગવાની ઘટના ઘટી હતી વડોદરા,તા.૩૦ પર્યાવરણને નુકશાનકારક હોવા છતાં ગુજરાતના અનેક ગણેશ મંડળો ઊંચી ગણેશજીની મૂર્તિ...

સૂરત શહેર ગણેશ ઉત્સવ સંમેલન તથા શ્રેષ્ઠ મંડળોનો ઇનામ વિતરણ સમારોહ...

૨૧મી સદીએ જ્ઞાનની સદી છે જેની પાસે નોલેજ પાવર હશે તે જગત પર શાસન કરશેઃ ­દિપસિંહ જાડેજા સુરત, તા. ૦૫ સૂરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા...

ગણેશ ઉત્સવમાં ૯ ફૂટ કરતા મોટી મૂર્તિ સ્થાપના કરી શકાશે નહીં

મૂર્તિકારોએ જાહેરનામાનું પાલન કરવા સૂચન વ્યારા, તા. ૧૮ તાપી જિલ્લામાં ­તિ વર્ષની જેમઆગામી તા.૨/૦૯/૨૦૧૯ થી તા.૧૨/૦૯/૨૦૧૯ ગણેશોત્સવની ઉજવણી થનાર છે. આ તહેવાર નિમિત્તે ગણેશજીની ­તિમાઓનું અને...

ગણેશ ઉત્સવના ઝઘડાની અદાવત રાખી યુવાનની હત્યાનો પ્રયાસ

અડાજણમાં યુવકને ચપ્પુના ઘા મરાયા સુરત, તા.૩૧ અડાજણમાં યુવક ઉપર ચપ્પુથી હુમલો કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી. ગણપતિ તહેવારમાં થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો થયો હતો. અડાજણ...

ગણેશ ઉત્સવ દરમિયાન દારૂ ઝબ્બે કરવા પીસીબી અને ડીસીબીના દરોડા

જુદા જુદા સ્થળો પરથી રૂ. ૭.૧૪ લાખનો દારૂ પકડાયો સુરત, તા.૨૦ ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થઈ ગયા છે. જેને...

ગણેશ ઉત્સવ વચ્ચે વડોદરા પોલીસ સજ્જ, લગાવ્યા ૪૦૦ સીસીટીવી કેમેરા

વડોદરા,તા.૧૪ ગણેશ ઉત્સવની શરૂઆત થઈગઈ છે ત્યારે વડોદરાના આ મહાઉ¥સવમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ બની છે. વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા...

બોલો…ગણેશ ઉત્સવમાં ફાળો આપવાની ના પાડતાં યુવકને માર મરાયો

વલસાડ,તા.૧૩ ગુરુવારથી ૧૦ દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં ઠેરઠેર ગણેશજીની પધરામણી થઈ છે. ધાર્મિક માહોલ વચ્ચે વલસાડમાં ગણેશ ઉત્સવમાં ફાળા પેટે માંગેલી...

મુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જોરદાર ધૂમ

નવીદિલ્હી-મુંબઈ,તા. ૧૨ દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ રહેશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવની ૧૩મી સપ્ટેમ્બરથી શરૂઆત થઇ રહી છે....