અડાજણમાં યુવકને ચપ્પુના ઘા મરાયા
સુરત, તા.૩૧
અડાજણમાં યુવક ઉપર ચપ્પુથી હુમલો કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી. ગણપતિ તહેવારમાં થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો થયો હતો.
અડાજણ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ પાલનપુર અોમકાર રેસીડેન્સીમાં રહેતાં સંદીપભાઈ સુરેશભાઈ મરાઠેએ આરોપી રાજુ ઉર્ફે રાજ પ્રહલાદભાઈ સંતવાની રહે. અોમકાર રેસીડેન્સી, વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગણપતિ તહેવારમાં થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીએ ફરિયાદી ઉપર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હતી. અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હુમલામાં ઈજા પામેલા યુવકની હાલત હોસ્પિટલમાં ગંભીર હોવાનું જાણવા મળી રહ્નાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





