Thursday, November 5, 2026
Home Tags હેલ્મેટ

Tag: હેલ્મેટ

‘હેલ્મેટ’માં અપારશક્તિ ખુરાના સાથે પ્રનુતન બહલ ચમકશે

મુંબઈ,તા.૧૯ 'દંગલ', 'લુકા છુપ્પી', 'પતિ, પત્ની ઔર વો' જેવી ફિલ્મોમાં સપોર્િંટગ રોલમાં છવાઈ જનાર અપારશક્તિ ખુરાનાની અપકમિંગ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું છે. આ ફિલ્મમાં તે લીડ...

શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત નહીં : ગુજરાત સરકારનો મોટો નિર્ણય

શહેરી વિસ્તારો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ : કેબિનેટના નિર્ણય બાદ મંત્રી આર.સી.ફળદુની સત્તાવાર જાહેરાત સુરત ગુજરાત સરકારનો સૌથી...

હેલ્મેટના કાયદાના અમલ નેશનલ તથા સ્ટેટ હાઈવે પર અમલી બનાવો

જિલ્લા કોગ્રેસ સુરત કલેક્ટરને પાઠવેલ આવેદનપત્ર સુરત નવા ટ્રાફિક નિયમનની જાગવાઈ લાગુ કરાતા આમ જનતામાં વ્યાપેલા ડર અંગે સુરત જિલ્લા કોગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પટેલ દ્વારા સુરત...

બોલો…અમદાવાદ ટ્રાફિક પોલીસ કાર ચલાવતા પણ હેલ્મેટ પહેરો કહે છે..!!

અમદાવાદ,તા.૧૧ ટ્રાફિકના નિયમોનું પાન થાય તે જરૂરી છે અને ટ્રાફિકના નિયમ તોડનાર વાહન ચાલકો સામે પોલીસ પગલાં ભરે તે પણ એટલુ જ જરૂરી છે. પરંતુ...

પાક.માં હેલમેટ માટે શીખનો મેમો ફાડ્યો, પછી માફી માંગી..!!

ઇસ્લામાબાદ,તા.૨૫ પાકિસ્તાનના પેશાવરમાં બાઇક સવાર એક શીખ વ્યક્તિને હેલમેટ ના પહેરતા મેમો કાપતા ટ્રાફિક પોલીસને શીખ સમુદાયની માફી માંગવી પડી છે. જી હા ટ્રાફિક વાર્ડને...

હેલ્મેટ વગરના અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે પોલીસની લાલ આંખ

બાઈક ચલાવતી વખતે ઈયર ફોન લગાડનારને પોલીસે પકડ્યા અમદાવાદ,તા.૨૫ પૂર્વ વિસ્તારમાં શુક્રવારે અમદાવાદ પોલીસે મેગા ડ્રાઈવનું કરી છે. ૨૦૦ જેટલા ટ્રાફિક જંક્શન અને મુખ્ય ચાર રસ્તાઓ...

હડતાળનાં બીજા દિવસે કોલકાતામાં ડ્રાઈવરોએ હેલ્મેટ પહેરી બસ ચલાવી

આ હિંસક બંધમાં બે વિદ્યાર્થી ઘાયલ હાવરા,તા.૯ બુધવારે વિવિધ કામદાર સંઘની હડતાલનો બીજા દિવસ રહ્યો હતો. કેન્દ્રની લોકો તેમજ કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં બે દિવસની હડતાલનું...

અભિનેતા આયુષ શર્માને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું,હેલ્મેટ ન પહેરતાં દંડ ફટકાર્યો

ફિલ્મ લવરાત્રિના પ્રમોશન માટે અભિનેતા વડોદરા આવ્યા હતા વડોદરા,તા.૧૪ બોલીવુડની અપકમિંગ ફિલ્મ લવરાત્રિ ટૂંક સમયમાં રિલીઝ થનાર છે. ત્યારે ફિલ્મ લવરાત્રીના અભિનેતા આયુષ શર્મા અને અભિનેત્રી...

આઈએસઆઈ વગરના હેલ્મેટ ઉત્પાદક-વેચાણ કરનારને ૨ લાખનો દંડ,૨ વર્ષની જેલ થશે

દિલ્હી,તા.૬ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજેતરમાં એક નોટિફિકેશ જાહેર કરેલ. આ પરિપત્રમાં ૈંજીં માર્કો ધરાવતા હેલ્મેટનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ૈંજીં દ્વારા...

આૅક્ટોબરથી આઈએસઆઈ માર્કા વગરના હેલ્મેટ પર પ્રતિબંધ મૂકાશે

અમદાવાદ,તા.૪ શહેરમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે હવે વાહનો ચાલકો પર તવાઈ...