લખનઉ,તા.૬
ઉત્તર પ્રદેશમાં આવેલા મુગલ સરાઇ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટીની સરકારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામ રાખ્યુ છે. આ રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યા પછીના થોડાક જ કલ્લાકોમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભારે ટોણો મારતા કહ્યું કે, રેલ્વે સ્ટેશનનું નામ બદલવાથી ટ્રેનો સમયસર આવવાની નથી”.
ઓમ પ્રકાશ રાજભાર ઝહુરબાદ વિસ્તારમાંથી ચૂંટાઇને આવે છે. તેમણે કહ્યું કે, સ્ટેશનોના નામ બદલવાથી ટ્રેનો સમયસર થઇ જતી નથી. સરકારે રેલ્વેના મેનેજમેન્ટને સુધારવા પ્રયત્નો કરવા જાઇએ”
રવિવારે ભાજપના પ્રમુખ અમિત શાહ અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નવા રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યુ હતુ અને તેનુ જુનુ નામ બદલીને નવુ નામ આપ્યુ હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





