ન્યુ દિલ્હી,તા.૩૧
ટ્રાઈના ચેરમેન રામ સેવક શર્માએ પોતાનો આધાર નંબર ટ્વીટર પર શેર કર્યા બાદ સતત ચર્ચામાં રહે છે. તેમણે આધાર નંબરને લઇને વધુ એક ટ્વીટ કર્યું છે.
આ વખતે તેમણે ફરિયાદ કરી છે કે સતત આવી રહેલા્ઁના કારણે તેમના મોબાઇલની બેટરી સતત પુરી થઇ રહી છે. તેમણે લોકોને મળવા અને તેમને સુચન કરવા અપીલ કરી છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, દોસ્તો, ચાલો કાલે તમારી સાથે વાત કરીએ. તમને એક નાનો અનુરોધ છે. આધાર પ્રમાણિત કરવાને લઇને મારા પાસે સતતૅ્ઁ આવી રહ્યાં છે. જેના કારણે મારા ફોનની બેટરી જલ્દીથા પૂર્ણ થઇ રહી છે. હું ક્રિએટિવ ચર્ચાઓ માટે હંમેશા તૈયાર છું તમારી પાસે કોઇ સુચન હોય તો શેર કરો.
ઉલ્લેખનીય છે કે, ્ઇછૈંના ચેરમેન રામ સેવક શર્માએ પોતાનો આધાર નંબર જાહેર કરી ચેલેન્જ આપી હતી કે આધાર નંબર જાહેર કરવા પર તેમને કોઇ નુંકસાન પહોંચાડી શકશે નહી.
જેના થોડાં સમય બાદ ઘણાં લોકોએ તેમનો આધાર ડેટા હેક કરવાનો દાવો કર્યો હતો. આ દાવાને શર્માએ ફગાવતા કહ્યું હતું કે, તેમને કોઇ વાસ્તવીક નુંકસાન પહોંચાવામાં આવી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




