ટેમ્પોટ્રેકસ ભડભડ સળગી ઉઠતા અફરાતફરી મચી

0
26

સુરેન્દ્રનગર મા દુધરેજ પુલ ઉપર કેનાલ વાળા પુલ પર ટેમ્પો ટ્રેકસ વાળા વિષ્ણુભાઈ ચોટીલા દર્શન કરી પાટડી જતા
હતા ત્યારે શોર્ટ સર્કિટ થતા ગેસ વાળી ગાડી મા લાગી આગ

ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુ લેવા લાગી પડી હતી  સદનસીબે પેસેન્જરો આબાદ બચાવ થવા પામ્યો હતો

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY