ખુશ પંડ્યા ની થેલેસેમિયા સારવાર ના લાભાર્થે સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા તા.6/7 ના રોજ ભવ્ય ડાયરા નું આયોજન કરવા માં આવ્યું

0
191

હળવદ માં રહેતા માલુમ એવા ખુશ ચંદ્રકાન્ત ભાઈ પંડ્યા નામ ના બાળક ને થેલેસેમિયા ની બિમારી તથા મધ્યમવર્ગ ના પરિવાર ને મુશ્કિલ માં મુકાયો છે આવી મુસ્કીલી ની ઘડી માં ખમીરવંતા ગુજરાત ના મોરબી જિલ્લા માં દાતાઓ આગળ આવી ખુશ ની જિંદગી ને ફરી ખુશખુશાલ બનાવવા ઉદાર હાથે દાન આપવા અપીલ કરી છે.હાલ ખુશ ની જિંદગી બચાવ પરિવાર દર મહિને 10 હાજર નો ખર્ચ કરે છે.પરંતુ ખુશ ને કાયમી બચાવ માટે લગભગ 30 લાખ જેવો ખર્ચ થાય તેમ છે.સરકારી યોજના હેઠળ લગભગ 20 લાખ ની સહાય ખુશ ની જિંદગી બચાવ મળે તેમ છે.બાકી નો 10 લાખ નો ખર્ચ પરિવાર ને કરવો પડે તેમ છે ત્યારે ખુશ ની જિંદગી બચવા ના લાભાર્થે નિસ્વાર્થ ભાવે ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકાર ફરીદામીર જયમાત ભાઈ દવે ,હકુભા ગઢવી,ભરતદાન ગઢવી નો તારીખ 6/7/2018 ના શુક્રવારે રાત્રે 9 વાગ્યે સરસ્વતી શિશુ મંદિર વાળું ગ્રાઉન્ડ સારા રોડ હળવદ ખાતે લોક ડાયરા નું આયોજન કરવા માં આવ્યું છે તો સૌ લોકો ફૂલ નઈ તો ફૂલ ની પાંખડી આપવા સમસ્ત હળવદ યુવા ગ્રુપ તરફ થી અપીલ કરવા માં આવી છે.

મયુર રાવલ હળવદ 
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY