પ્રથમ બાળક નો નોર્મલ જન્મ થયા બાદ બીજું બાળક ઊંધું હોવાનું જનતા ઈ એમ ટી રિંકલ તડવી ની સુજ્બુજ થી સફળ સુવાવડ માં એક બેબી અને એક બાબા નો જન્મ થયો.
રાજપીપળા : નર્મદા જિલ્લા ના તિલકવાડા ખાતે ની 108 એમ્બ્યુલન્સ ને કોલ આવતા એ તાત્કાલિ નસવાડી તાલુકા ના સાતબેડિયા ગામે પોહચી ત્યાં ગર્ભવતી નીતાબેન નામની મહિલા ને સુવાવડ નો અસહ્ય દુખાવો હતો માટે પોતાનો આવડત મુજબ 108 ના ઈ એમ ટી રિંકલબેન તડવી એ તાબડતોડ 108 ની કીટ નો ઉપયોગ કરી આ બેન ની સુવાવડ એમ્બ્યુલન્સ માંજ કરવા તૈયારી કરી જેમાં પ્રથમ બાળક નો નોર્મલ રીતે જન્મ થયો પરંતુ આ બેન ને જોડિયા (ટ્વીન્સ ) બાળકો હોવાનું જણાયું જેમાં બીજો બાળક અંદર ઊંધો હોવાનું પણ માલુમ પડતા સહેજ પણ ગભરાયા વગર એ એમ ટી ટ્વિંકલબેને તુરત 108 ના ફિજિશિયન ડોક્ટર રામાણી ની ટેલિફોનિક સલાહ લઈ એ મુજબ સારવાર આપી બીજા બાળક ની પણ નોર્મલ સુવાવડ કરી આ સફળ કામગીરી આખી 108 માંજ પુરી કરી ત્યારબાદ માતા અને ટ્વીન્સ બાળકો માં એક બેબી અને એક બાબા ને નજીક માં આવેલા નસવાડી આરોગ્ય કેન્દ્ર માં વધુ સારવાર માટે દાખલ કર્યા આમ પાયલટ ભુપેન્દ્ર તડવી અને ઈ એમ ટી રિંકલ તડવી એ પોતાની સૂઝબૂજ થી એક ટ્વીન્સ બાળકો ની સફળ ડિલિવરી કરાવી હતી અને માતા તથા બાળકો ને જીવતદાન મળ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




