વડોદ ચાર રસ્તાનું મેયર જગદીશ પટેલ દ્વારા નિરંકારી રાજમાતા ચોક નામકરણ

0
181

ચોકને સાકાર કરવાના કાર્યનો શિલાન્યાસ કરાયો
સુરત, તા.૧૫

ઘનશ્યામનગર,ગણેશ નગર પાસે વડોદ સ્થિત ચારરસ્તા ને હવે નિરંકારી રાજમાતા ચોક ના નામ થી જાણવામાં આવશે. ચોક ને સૌંદયકરણ નું શિલાન્યાસ સુરત મહાનગર પાલિકા ના મેયર ડો. જગદીશભાઈ પટેલ એ નારિયેળ ફોડી ને કર્યું.
આ અવસર પર સુરત મહાનગર પાલિકા ના અધિકાશી અધિકારી ગિરજાશંકર મિશ્રા, નગરસેવીકા ભારતી બેન તિવારી વોર્ડ-૨૯ ના નગરસેવક નરેન્દ્ર સિંહ પરમાર વોર્ડ-૨૯ ના નગરસેવક ધનસુખભાઈ રાજપૂત વોર્ડ-૨૮ તેમજ મુંબઇ થી આવેલા નિરંકારી પ્રચારક મોહન ગુડડું જી અને નિરંકારી સંચાલક લાલમણિમાસ્તર તેમજ શિક્ષક જીવનસિંહ સહિત તમામ નિરંકારી ભક્ત હાજર રહ્યા.
શિલાન્યાસ ના ઉપરાંત આયોજિત નિરંકારી સંત સમાગમ માં સુરત મહાનગર પાલિકા ના મેયર ડો. જગદીશભાઈ પટેલ એ નિરંકારી મિશન દ્વારા આપવામાં આવી રહ્યા પ્રેમ તેમજ ભાઈચારા ના સંદેશ તથા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સ્વરછતા અભિયાન ની પ્રશંસા કરતા કહ્યું કે સ્વચ્છતા દરેક ઇન્સાન ના માટે જરૂરી છે, એના માટે બધા ને એક સાથે જ આગળ આવવું પડશે.
એમણે કહ્યું કે સૌંદયકરણ ના પછી નિરંકારી રાજમાતા ચોક ત્યાં આકર્ષણ નું કેન્દ્ર બનશે, એજ બધાને નેક રસ્તો પણ બતાવશે. આ અવસર પર ઝોનલ ઇન્ચાર્જ શ્રી ઓનકાર સિંહ જી ની તરફ થી સેવાદળ શિક્ષક જીવનસિંહ જી એ મેયર ડો. જગદીશભાઈ પટેલ સહિત બધા અતિથિઓ નું ભાવપૂર્ણ સ્વાગત કર્યું. આયોજિત સંત સમાગમ માં મુંબઈ થી આવેલા નિરંકારી પ્રચારક મોહન ગુડડું જી એ પોતાના અધ્યક્ષીય સંદેશ ને દરેક ઇન્સાન ના માટે બ્રહ્મજ્ઞાન ફરજિયાત છે. એમણે કહ્યું કે ફક્ત કથા-પ્રસંગ શ્રવણ કરવાથી કલ્યાણ નથી થતું. જેવી રીતે પાણી પાણી કહેવાથી નહીં, પણ પાણી પીવા થી તરસ છુપાય છે, આ પ્રકાર ફક્ત પરમાત્મા નું નામ નું રતન કરવાથી નહીં, પણ બ્રહ્માનુભૂતિ થી માનવ કલ્યાણ થશે, જે ફક્ત બ્રહ્મવેત્તા સદ્દગુરુ ની કૃપા થી સંભવ થશે. એમણે કહ્યું કે વર્તમાન સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના માર્ગદર્શન માં નિરંકારી મિશન દુનિયા ના દરેક ઇન્સાન ને અધ્યાત્મ ની તરફ પ્રેરિત કરી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY