વડોદરાનો કુખ્યાત અસલમ બોડિયો જેલમાં ધકેલાયો જાણો ક્યા ?

0
1457

વડોદરાના કુખ્યાત અસલમ બોડીયા ની ગત દિવસોમાં વડોદરા પોલીસે જુદા જુદા ગુન્હા હેઠળ અટક કરી વરઘોડો કાઢ્યો હતો તો ગત રોજ વડોદરા શહેર પો. કમિશનર તેનો તાત્કાલિક અસરથી પાસા નો ઓર્ડર કરી ભુજ જેલ માં ધકેલી દઈ વડોદરા શહેર માં શાંતિ અને કાયદા પાલન ના શ્રીગણેશ માંડતા, કાયદો અને વ્યવસ્થા હાથે લઇ ફરતા ગુનેગારો ને ભૂગર્ભ માં ઉતરી જવા મજબૂર કરી દીધેલ છે.સંસ્કાર નગરી વડોદરામાં હવે પ્રજા ને હાશકારો મળશે કે હવે કાયદો મજબૂત બનશે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

નયન લીંબચીયા વડોદરા
+918511751972

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY