વલસાડ મહિલા આઇટીઆઇ ખાતે ડેટા એન્‍ટ્રી ઓપરેટરમાં પ્રવેશ મેળવવા જોગ

0
31

ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા વલસાડ(મ) ખાતે PMKVY  અંતર્ગત ડોમેસ્‍ટીક ડેટા એન્‍ટ્રી ઓપરેટર ના શોર્ટ ટર્મ કોર્ષ આગામી જાન્‍યુઆરી-૧૯ થી શરૂ થનાર છે. આ કોર્ષનો લાભ લેવા ઇચ્‍છુક ધો.૧૦ પાસ લાભાર્થીઓ પોતાનું  રજીસ્‍ટ્રેશન  કરાવી શકશે. વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા વલસાડ(મ) ઔરંગા રોડ, જુના પુલની બાજુમાં લીલાપોર, વલસાડના એ.એન.પટેલ મો.નં ૯૦૯૯૯૫૧૦૭૫ ઉપર પણ સંપર્ક સાધી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY