સીનિયર સિટીઝનોની જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધા

0
6

વલસાડ, તા.૨૪
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, વલસાડ દ્વારા જિલ્લા કક્ષાની સીનિયર સીટીઝન ૬૦ ર્વાથી ઉપરની વય ધરાવતા ભાઇ/ બહેનો માટે વોલીબોલ, એથ્લેટીકસ, યોગાસન, રસ્સાખેચ, ચેસ, કેરમ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા રસ ધરાવનાર ભાઇ-બહેનો તથા રમત મંડળોએ તેમના પ્રવેશપત્રો તા.૨૮/૧/૧૯ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવાસદન-૧, પાંચમા માળે, ધરમપુર રોડ, વલસાડને મોકલી આપવાના રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY