વર્ગ વિગ્રહના બનાવો અટકાવવા અને અનૂસુચિત જાતિના લોકોના પ્રશ્નો દૂર કરવા ગામડાઓની વિઝીટ કરવા ડી.જી.પીનો આદેશ

0
38

રાજયમાં કોમી બનાવો અને વર્ગ વિગ્રહો જેવી ઘટનાઓ ન બને તથા કાયદો અને વ્યવસ્થા સામાન્ય રહે તે માટે રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા તમામને ગામડાઓની વિઝીટ કરવા આદેશ કરવામાં આવેલ છે.અગામી ત્રણ માસમાં મોટે પાયે આ માટેનું આયોજન કરવામાં આવે અને વિલેજ વિઝટ દરમ્યાન
સંબંધીત ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના પ્રશ્નો સાંભળી તેનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે તેવી સુચના આજરોજ જારી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY