વાંસી ના ખોડિયાર માતાજી ના મંદિર નો પાંચમો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
279

ભરૂચ જિલ્લા ના વાંસી ગામે તા 12/5/2018 ને શનિવાર ના રોજ આહિર સમાજ ના કુળદેવી ખોડીયાર માં તથા મેલડી માં તેમજ સિકોતર માં ના મંદિર નો પાંચમો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં નવચંડિ યજ્ઞ નિમિત્તે P H D થયેલ ડો. લોકેશ બાપુ ના હાથે નવચંડિ યજ્ઞ નો કાય કમ નો વિધીવાર પ્રારંભ કરાયો હતો જેમા નવ કલાકે નવચંડિ તથા સાજે ચાર કલાકે શ્રીફળ હવન તથા સાજે છો કલાકે મહા પ્રસાદી અને રાત્રે માતાજી નું જગરણ ( ભજન ) કરાયુ હતું આ અવશરે આહિર સમાજ તેમજ આસપાસ ગામ તેમજ જિલ્લાભરમાંથી માનવ મહેરામણ માતાજી ના દર્શન આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા તથા મોટી સંખ્યામાં ગામના તથા જીલ્લા ભરમાંથી આવેલા લોકોએ માતાજી ની મહા આરતી નો લાભ લેવા ઉમટી પડ્યા હતા

નિતિન આહિર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY