અંક્લેશ્વર શહેર પો.સ્ટે.ના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
11

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન તેમજ એ.એસ.ચૌહાણની સુચના મુજબ હાલમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જેથી ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અનુસંધાને અંક્લેશ્વર શહેર પો.સ્‍ટે. ગુ.રનં. ॥ ૧૭૬/૨૦૧૫ જુગારધારા કલમ – ૧૨(અ)મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી ઝીણાભાઈ વિરસિંગભાઈ વસાવા ઉ.વ.આ-૫૮ રહે.અંક્લેશ્વર નવીનગરી ઓ.એન.જી.સી. કોલોની પાસે તા.અંક્લેશ્વર જી.ભરૂચ નાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીને તા.૦૬/૦૨/૧૯ નારોજ સી.આર.પી.સી.કલમ- ૪૧(૧) આઈ મુજબ અટક કરી અંક્લેશ્વર શહેર પો.સટે.માં વધુ કાર્યવાહી કરવા સારૂ સોંપેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY