સુરત, તા. ૨૯
ઉધના ખાતે આવેલા વિજ્યાનગર-૧માં ત્રાટકેલા તસ્કરો ૨૯૨ નંબરના મકાનને ટાર્ગેટ કરી રૂ. ૬૦,૦૦૦ની મતા ચોરી નવદો ગ્યારા થઈ ગયા હતા.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના સ્થિત વિજ્યા નગર વિભાગ-૧ના મકાન નંબર ૨૯૨માં ચોર ઘુસ્યા હતા. મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશેલા સોના-ચાંદીના દાગીના, પરચુરણ કપડા મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૬૦,૦૦૦ની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે ઘરમાં ચોરી થઈ તે ૫૦ વર્ષિય સુધીરભાઈ ભુવનેશ્વર સિંહનું છે. અને તેઅોએ તેમના ઘરમાં ચોરી થયાની જાણ થતા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પી.આઈ. એ.પી. પરમાર ડોગ સ્કવોડ અને સીસી ટીવી ફૂટેઝ આધારે વધુ તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





