IPS ડી.બી.વાઘેલા નું ભુજ બોર્ડર રેન્જ ના આઈજી તરીકે પોસ્ટિંગ

0
16

શ્રી ડી.બી.વાઘેલા IPS દ્વારા વલસાડ,દાહોદ જેવા રાજ્ય ની બોર્ડર જેવા મહત્વ ના જીલ્લા ની પોલીસ અધિક્ષક તરીકે કમાન સુપરે સંભાળ્યા બાદ
આજે રાજ્ય સરકારે ડી.બી.વાઘેલા IPS ની ભુજ બોર્ડર રેન્જ આઈજીપી તરીકે નિયુક્તિ કરતા ખરેખર સરકારે આ બાહોશ,સૌમ્ય,અને ગુનેગારો સાથે કડક,અધિકારી ની ઝીરો ક્રાઈમ ટોલોરન્સ ની નીતિ ને કારણે ફરી એક વાર ગુજરાત સરકારે IPS. ડી બી વાઘેલાજી ની કદર કરી છે તો સાથે સાથે જવાબદારી સભર ભુજ બોર્ડર રેન્જ ની કમાન સોંપી છે.કહેવાય છે કે સોનાનીજ કસોટી થાય છે તેમ
ભુજ બોર્ડર રેન્જ પણ આપણે ધારીએ તેટલી સહેલી નથી
ગુજરાત અને દેશ ની પાકિસ્તાન સાથે ની બોર્ડર જેવા જિલ્લાઓ પણ ખરેખર પોલીસ ની સતર્કતા, મહેનત,અને પ્રારબ્ધ માંગી લેછે ત્યારે આવનારા સમયે IPS ડિ.બી.વાઘેલા જીપોલીસ ડિપાર્ટમેન્ટ ની કસોટી ની કેડીએ સફળતા હાંસલ કરી આગળ વધે તેવી ભાવના અને પ્રાર્થના સાથે સુરત શહેર ના નાગરિકો અને પોલીસ વિભાગ તેમને સહર્ષ વિદાય આપશે એમાં બેમત નથી

ધનંજય ઝવેરી
જંગ એ ગુજરાત અખબાર
www.jungegujarat.in
9978406257
9978406923(વોટસએપ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY