ભરૂચ ડીએસપી નું પ્રમોશન, રાજકોટ રેન્જ ના આઈજી તરીકે પોસ્ટિંગ.

0
194

વડોદરા રૂરલ,સુરત રૂરલ અને ત્યારબાદ ભરૂચ જેવા ઉદ્યોગોથી ધમધમતા અને ગણનાપાત્ર મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લા ની પોલીસ અધિક્ષક તરીકે કમાન સુપરે સંભાળ્યા બાદ
આજે રાજ્ય સરકારે સંદીપસિંગ IPS ની રાજકોટ રેન્જ આઈજીપી તરીકે નિયુક્તિ કરતા ખરેખર સરકારે આ બાહોશ,સૌમ્ય,અને ગુનેગારો સાથે કડક,ઝીરો ક્રાઈમ ટોલોરન્સ ની નીતિ ને કારણે ફરી એક વાર ગુજરાત સરકારે IPS.સંદીપસિંગ ની કદર કરી છે તો સાથે સાથે જવાબદારી સભર રાજકોટ રેન્જ ની કમાન સોંપી છે.કહેવાય છે કે સોનાનીજ કસોટી થાય છે તેમ
રાજકોટ રેન્જ પણ આપણે ધારીએ તેટલી સહેલી નથી
રાજકોટ ગ્રામ્ય,સુરેન્દ્રનગર,મોરબી જેવા જિલ્લા પણ ખરેખર પોલીસ ની સતર્કતા, મહેનત,અને પ્રારબ્ધ માંગી લેછે ત્યારે આવનારા સમયે માં.સંદીપસિંગ જી પોલીસ ડિપાર્ટમેન્ટ ની કસોટી ની કેડીએ સફળતા હાંસલ કરી આગળ વધે તેવી ભાવના અને પ્રાર્થના સાથે ભરૂચ જિલ્લાના નાગરિકો અને પોલીસ વિભાગ તેમને સહર્ષ વિદાય આપશે એમાં બેમત નથી

ધનંજય ઝવેરી
9978406257
9978406923 (વોટસએપ)     www.jungegujarat.in

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY