ભરૂચ જિલ્લામાં કથિત પોપાભાઈનું રાજ!?/bharuch daru

0
35

વાત છે ભરૂચ જિલ્લાના એક પોલીસ સ્ટેશનની ક્યાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ થતી હોય ને બાહોશ પોલીસ ઝૂંપડપટ્ટીમાં આખી ફોજ સાથે ટીમ વર્ક કરી ત્રણ મામૂલી મજૂરિયા દિવાળી ટાણે પત્તા પાનાનો જુગાર રમતા હોય ને માત્ર બતાવવામાં માટે ક્વોલિટી કેસ કરવા આખી ફોજ કામે લાગે ને મીર માર્યો હોય તેમ પીઠ થાબડે!?આમજ હોય ભાઈ પોપ્યુલર બહોસના રાજમાં!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY