વાંકાનેર મુકામે સમસ્ત કોળી સમાજ ના વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારી ઓનો સન્માન

0
16

ગત 28 મી નારોજ વાંકાનેર મુકામે સમસ્ત કોળી સમાજ ના વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારી ઓનો સન્માન સમારોહ યોજાયો

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે કોળી સેના ગુજરાત ના પ્રમુખ હિરાભાઈ સોલંકી રાજય સભાના પુર્વ સાંસદ શંકરભાઈ વેગડ ચોટિલાના ધારાસભ્ય રૂતવ્વીકભાઈ મકવાણા સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પુર્વ ધારાસભ્ય ભરતભાઈ ખોરાણી ચોટિલા તાલુકા પંચાયત ના પ્રમુખ ખોડાભાઈ ખોરાણી ભરતભાઈ સોરાણી વાંકાનેર તાલુકા પંચાયત ના સભ્યો વાંકાનેર નગરપાલિકા ના સદસ્યો વાંકાનેર તાલુકા ના સરપંચો વાંકાનેર શહેર ના નાત પટેલો હાજર રહ્યા હતા આશીર્વચન દેવાબાપા ની જગ્યા ના મહંત શ્રી વિરજીભગત એ આપેલ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોળી સેના મોરબી જીલ્લાના પ્રમુખ રમેશભાઇ મકવાણા કાનાભાઈ સોડમીયા જીતુભાઈ અણીયારીયા અશ્વીનભાઈ રમેશભાઈ ગોવીદભાઈ ભાવેશભાઈ વિનોદભાઈ કરશભાઈ રસિકભાઈ ગોહિલ સાહેબ અને કોળી સમાજ ના યુવાનો એ જેહમત ઉઠાવીહતી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY