દેશની સેનાના એક કર્નલનો મેસેજ વોટસએપ પર વાયરલ થયો!?

0
6717

કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે જેને ‘યાસીન મલિક અને ગિલાની’જેવાઓ દેશ થી છૂટુ પાડી દેવાનો એક કારસો કરી રહ્યા છે, ઘણા લાંબા સમયથી ભારતીય સેના એક તરફ આતંકવાદીઓ સાથે લડી રહી છે ત્યારે કાશ્મીરમાં રહેલા કાશ્મીરીઓ ‘અનેક દેશદ્રોહી તત્વો ના ઈશારે ‘ભારતીય સેના,બીએસએફ, એસઆરપીએફ ,આઇપીએસ,આઈએએસ અને સુરક્ષા દળો પર પથ્થરમારો તેમજ હુમલા કરે છે, આતંકવાદીઓને છોડાવી જાય છે, ત્યારે શું આપણે ભારતીયો બે-પાંચ વર્ષ માટે કાશ્મીર ફરવા ન જોઈએ તો શું ફેર પડે ? ભારત જેવા દેશમાં ફરવા જવાની જગ્યાઓ અનેક છે શિમલા, દાર્જિલિંગ, કેરલ,કન્યાકુમારી, ઉટી, ઓરિસ્સા, ઉતરાખંડ ,ગુજરાત રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાં હરવા-ફરવાના, જોવાલાયક અને ધાર્મિક સ્થળો અનેક છે.દેશભર ના પ્રવાસીઓને પૈસે તાગડધિન્ના કરતા કાશ્મીરીઓ આપણા જ પૈસે પૈસાદાર થાય છે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ આપણા જ સૈનિકો પર હુમલા કરે છે ત્યારે  “આર્મી કર્નલ આપને ભારતીય સેના વતી વિનંતી કરે છે” કે આપણે પાંચ વર્ષ માટે કાશ્મીર ન જઈએ તો આપણને ફેર નહીં પડે પણ કાશ્મીરીઓને પડશે, જો આપણે “અમરનાથ નહી જઈએ તો સ્વર્ગને બદલે ભગવાન બીજે ક્યાંય નહિમોકલી દે”

દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ થી થતી અઢળક આવક થીજ કાશ્મીરને દેશ થી વિખુટો પાડવાના આ કારસામાં આપણે કાશ્મીર ન જઈ દેશભક્તિ પ્રદર્શિત કરીએ એ જરૂરી થઇ પડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં અન્ય રાજ્યોનો નાગરિક હોટલ તો શું ધર્મશાળા પણ બાંધી શકતો નથી ત્યારે આપણે જોવાનું એ રહ્યું કે સેના ની આ વેદનાને વાચા આપી અને અમરનાથ યાત્રા પાંચ વર્ષ માટે પડતી મૂકી અને કાશ્મીર માં બનેલી  કે ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓનો બહિષ્કાર કરી કાશ્મીર અને કાશ્મીરીઓની આવક બંધ કરી આર્થિક રીતે કાશ્મીરની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી દઈએ તો આપોઆપ કાશ્મીરીઓને દેશભક્તિના  પદાર્થપાઠ શીખવી શકીએ તેમ છીએ અને દેશ ની મુખ્ય ધારામાં લાવી શકીએ તેમ છે, નિર્ણય ભારતીયો ના હાથ માં છે

વાયરલ વોટ્સએપ મેસેજ
********************

2/13/18,

Recieved this from a Colonel in the Indian Army. Please read, and please forward… Thank you 🙏🏼

*मत जाना कश्मीर घूमने*

*मत जाना अमरनाथ यात्रा*

2017 / 2018 / 2019 /2020

*मै एक फौजी आप सबसे अनुरोध करता हु कि*

*अगर हम दो चार साल अमरनाथ यात्रा नहीं करेंगे तो क्या मर जाएंगे ??*

हम लोग कश्मीरियों की आमदनी का जरिया खुद तैयार कर रहे हैं..

और

*वही कश्मीरी लोग हमारे* *सुरक्षाबलों BSF, SRPF, IAS, IPS, के ऊपर हमला कर देते हैं,*

*पत्थर मारते हैं,* *भारतीय सेना का विरोध करते है*

कश्मीर में धर्मशाला नहीं बनने देते हैं…

*सिर्फ 2 साल के लिए कश्मीर का आर्थिक बहिष्कार कर दो,*

*सारी “आज़ादी” यासीन मालिक और गिलानी के तम्बू में धरी रह जाएगी।।*

*फिर देखते है, पाकिस्तान और चीन कितना कश्मीरियो को पैसा पुराता है*

मत जाओ कश्मीर घूमने,,

*शिमला जाओ,*

*दार्जिलिंग जाओ,*

*केरल जाओ*

*कन्याकुमारी जाओ*

*ऊंटी जाओ, उड़ीसा जाओ*

*उत्तराखंड, गुजरात जाओ*

कही भी जाओ…

*कश्मीर में जाने का मतलब आतंवादियों के हाथ मजबूत करना*…..

किसी भी *कश्मीर एम्पोरियम से कोई सामान न खरीदें*,

गली मोहल्ले में घूमने वाले कश्मीरियों से कोई सामान न खरीदें…..

*राष्ट्र हित के लिए सिर्फ दो साल के लिए कर के देखें.*

सारा दृश्य बदल जायेगा

कृपया आगे प्रसारित कर हमारी फौज के आग्रह को सम्मान दें.

Message को आग के तरह फैला दो,

पूरा दिन सिर्फ एक यही message send करो

No image

No video

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY