ઝેરી કેમીકલયુક્ત પાણી ભરેલ ટેન્કર પકડવાનો બનાવ.

0
166

ઝેરી પાણી ભરેલ ટેન્કર છોડીને નાશી ગયેલ ડ્રાઈવર પકડાયો.

કારીયા સોસાયટીમાં રહેતા હરી રતાભાઈ ખીટની કરાઈ ધરપકડ.જેતપર રોડ ઉપરના સિરામિક યુનિટમાંથી ભરી આપ્યું હતું ઝેરી પાણી,સેરવીન સિરામિકમાંથી પાણીની ટેન્કર ભર્યું હોવાની ડ્રાઈવરની કબુલાત.

જીપીસીબી દ્વારા કારખાનેદાર સામે ગુનો નોંધવવામાં આવે તેવા સંકેત,અગાઉ જેતપર રોડના બે કારખાનેદાર સામે નોંધાયો છે ગુનો,ટેન્કરમાં ભરેલા પાણીના સેમ્પલ લેબ ટેસ્ટમાં મોકલાયા.પાણીના પૃથ્થકરણનો રીપોર્ટ આવ્યા પછી આકાર પગલાના સંકેત..

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY