નડિયાદમાં સંસ્કૃત ભારતી દ્ધારા રવિવારે સંસ્કૃત સંમેલન યોજાશે .

0
43

સંસ્‍કૃત ભારતી દ્ધારા ખેડા જિલ્‍લાની વિવિધ સંસ્‍થાઓના સહયોગથી તા.૦૯-૦૯-૨૦૧૮ને રવિવારના રોજ બપોરના ૩.૩૦ કલાકે સ્‍વામિનારાયણ મંદિર પરિસર, વાણિયાવાડ સર્કલ, નડિયાદ ખાતે સંસ્‍કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સંસ્‍કૃત સંમેલનના અધ્‍યક્ષસ્‍થાને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા જયારે મુખ્‍ય અતિથિ તરીકે સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ ઉપસ્‍થિત રહેશે. આ અવસરે બ્રહમર્ષિ સંસ્‍કાર ધામ નડિયાદના પદ્યશ્રી ડાહ્યાભાઇ શાસ્‍ત્રી, સાહિત્‍યકાર ર્ડા.હસિત મહેતા જયારે મુખ્‍ય વક્તા તરીકે સંસ્‍કૃત ભારતી ગુજરાતના અધ્‍યક્ષ ર્ડા.કૃષ્‍ણપ્રસાદ નિરાલા ઉપસ્‍થિત રહેશે. શ્રી સર્વમંગલ સ્‍વામી આર્શીવચન પાઠવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY