“અમારી સાથે જોડાઈ કારકિર્દી બનાવી સાથે સાથે હજારો માસિક કમાવ.”

1
94

                     ખુશ ખબર …                                  જંગ એ ગુજરાત અખબાર ના ન્યુઝ પોર્ટલ સાથે જોડાવ અને મહિને હજારો કમાવ.

છેલ્લા પંદર વર્ષ થી અવિરત ચાલતા જંગ એ ગુજરાત અખબાર ના ઓન લાઈન ન્યૂઝ અને જાહેરાત ના પોર્ટલ www.jungegujarat.in માટે ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકા સહિત ના સ્થળે અખબારી પ્રતિનિધિ,માનદ રિપોર્ટર નિમવાના છે.
લાયકાત : જેઓ સમાચાર તેમજ જાહેરાત મેળવી શકે અને લોકસંપાર્ક કેળવી શકે તેવા મિત્રોએ તાત્કાલિક સંપર્ક કરવો.પત્રકારત્વ સાથે જાહેરાત લાવી અઢળક આવક કમાવા તાત્કાલિક
જંગ એ ગુજરાત અખબાર ના ઓનલાઇન પ્લેટફોર્મ www.jungegujarat.in માં માનદ પ્રતિનિધિ અથવા રિપોર્ટર બનવા ની શરતો
1.ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
2.નિયત ફોર્મ માં અરજી કરવાની રહેશે.
3.એફિડેવીડ કરવાની રહેશે .
4.એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવા જોઈએ તેમજ ગૂગલ ઈંડિક ફોન્ટ માં ગુજરાતી ટાઈપ કરતા આવડવું જોઈએ.
5.માસિક મિનિમમ 30 જાહેરાતો લાવી શકે તેવી ક્ષમતાવાળા હોવા જોઈએ.જેમાં અમારું કમિશન માત્ર ₹100 દર જાહેરાત દીઠ ફિક્સ અમને આપવાના રહેશે મતલબ એજન્સી એ મહિને ₹3000/-એડવાન્સ માં ચૂકવવા ના રહેશે .એજન્સી ફી માત્ર ₹1100/-એડવાન્સમાં ચુકવવાની રહેશે.જેનો કરાર કરવો પડશે .
જાહેરાત ફક્ત 500×350 ની પિકસલ માજ લેવાશે મોટી જાહેરાત ના નાણાં અલગ થી થશે.
જાહેરાત બનાવી ને મોકલવાની રહેશે
જાહેરાત આપના જિલ્લા કે શહેર ના પેજ પર 1 મહિનો અને જાહેરાત ની કેટેગરી માં 1 વર્ષ સુધી રહેશે
( નોંધ.કોઈપણ જાહેરાત લેવી કે નહીં તેનો અધિકાર તંત્રી નો રહેશે.
ન્યાયક્ષેત્ર ભરૂચ કોર્ટ ને આધીન રહેશે
બિલ જીએસટી વગર નું જ આવશે )

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

1 COMMENT

LEAVE A REPLY