વેલીયન્ટ પ્રીમિયર લીગ સીઝન 4 માં બૉલીવુડ મ્યુઝિશિયન મિત બ્રધર મુંબઈ હોર્સેસ ટિમના માલિક બન્યા

0
59

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વેલીયન્ટ ક્રિકેટ ટિમના કોચ સુરિન્દર ખન્નાએ મિત બ્રધરનું સ્વાગત કર્યું

ગુજરાતની વેલીયન્ટ પ્રીમિયર લીગ હવે ભારત ભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે આ વર્ષે વેલીયન્ટ પ્રીમિયર લીગ ની આ 4થી સીઝન છે જેમાં 5 ટિમો ભાગ લેતી હોઈ છે જેમાં ગયા વર્ષે બૉલીવુડ એક્ટર રાહુલ રોય ની ટિમ નું નામ રાજપીપલા કિંગ્સ હતું,જ્યારે બૉલીવુડ સિંગર સ્ટેબીન બેન ની ટિમ ભોપાલ ટાઇટન્સ પણ આ વર્ષે સીઝન 4 માં તમને જોવા મળશે જયારે આ વર્ષે એક નવી ટિમ નો સમાવેશ થઈ રહ્યો છે આ ટિમ બૉલીવુડના મ્યુઝિશિયન જે આખા ભારત ભાર માં પોતાના મ્યુઝિક કે કારણે હંમેશ છવાયેલા જ રહે છે તેમને મુંબઈ હોર્સેસ ટિમ ને ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર સુરિન્દર ખન્ના ની સાથે મુંબઈ માં લોન્ચ કરી હતી વેલીયન્ટ પ્રીમિયર લીગ આમ તો રૂરલ ના જે ક્રિકેટરો છે તેમને સપોર્ટ કરવા કરતુ હોઈ છે અને ઇન્ડિયન ક્રિકેટર ચેતન શર્મા વાલીયન્ટ ટિમ ના મેન્ટોર છે એમની દેખ રેખ માં ટેલેન્ટેડ ક્રિકેટર પોતાનું હુનર બતાવીને વીપીએલ સીઝન 4માં પરફોર્મન્સ આપશે.

આ વર્ષે વીપીએલ સીઝન 4 માં ઓમાનના ઇન્ટરનેશનલ ક્રિકેટર જતિન્દરસિંઘ,વેલીયન્ટ ના ક્રિકેટરો વિપુલ નારીગરા અને રીચી શુક્લા,વિશાલ પાઠક,સહદેવસિંહ સોલંકી,સ્લોક ભટ્,જયેશ વસાવા સહિતના આ મોટા નામ તામેં જોવા મળશે મનમીતસિંઘ અને હરમીતસિંઘ (મિત બ્રોસ) એ જણાવ્યું કે રૂરલ માં રહેલા ક્રિકેટરો માં ખુબ ટેલેન્ટ છે અને અમને પણ લાગે છે કે ચેતન શર્મા અને સુરિન્દર ખન્ના જેવા ઇન્ડિયન ક્રિકેટર જયારે વીપીએલ ના ક્રિકેટરોને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે રૂરલ ના ક્રિકેટરો માટે બહુ મોટો મોકો છે અને અમારી ટિમ મુંબઈ હોર્સેસ માં અમે વેલીયન્ટ ના ક્રિકેટરો ને સારું પ્લેટફોર્મ મળે તેવી કોશિશ કરીશું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY