દેશમાં ૧૦ વર્ષ માટે હોવી જાઈએ સ્થિર, મજબૂત અને નિર્ણાયક સરકાર : અજીત ડોભાલ

0
185

ન્યુ દિલ્હી,તા.૨૫
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગુરૂવારે કહ્યું કે, ભારતને આવતા ૧૦ વર્ષો માટે એક સ્થિર, મજબૂત અને નિર્ણાયક સરકાર જાઈએ. ડોભાલે કહ્યું કે, કમજાર સરકાર સખત નિર્ણય લઈ શકે નહી. લોકતંત્ર ભારતની સૌથી મોટા તાકાત છે. જા દેશમા લોકતંત્ર કમજાર છે, તો આનાથી આપણો દેશ કમજાર થઈ જશે.
અજીત ડોભાલે કહ્યું કે, દેશને હાલના સમયે નિર્ણાયક સરકાર અને નિર્ણાયક નેતૃત્વ સરકારની જરૂરત છે. તેમને કહ્યું કે, ભારત આવતા કેટલાક વર્ષો માટે એક નરમ સરકારને ચલાવી શકે નહી કેમ કે, આપણે કડક નિર્ણય લેવાની જરૂરત છે. તેમને કહ્યું કે, કમજાર ગઠબંધનની સરકારથી ભારત કમજાર થશે અને આ દેશ માટે સારી વાત નથી. એનએસએ દ્વારા કાશ્મીર મુદ્દા પર વાત કરતા કહ્યું કે, જવાહરલાલ નેહરૂએ આ મામલા પર સરદાર પટેલની વાત માની નહતી.
ડોભાલે કહ્યું કે, કેન્દ્ર સરકારના નીતિગત નિર્ણયના કારણે બધા જ ડિફેન્સ મશીનરી ૧૦૦ ટકા પારદર્શક અને ટેકનોલોજી રૂપમાં થઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY