મુંબઈ,તા.૧૩
ભારતની મુલાકાતે આવેલા વિલ સ્મિથે ટ્વીટર પર પોતાના જીની લેમ્પથી ફેન્સને ટીસ કર્યા બાદ હવે મચ અવેઇટેડ ફિલ્મ અલાદ્દીનનું ટીઝર રિવીલ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અદ્દલ કાર્ટુનની માફક જ અલાઉદ્દીન ફિલ્મને પણ ટ્રીટ કરવામાં આવી છે.
આ ફિલ્મમાં અલાદ્દીનનો કિરદાર ન્યુ કમર મેના મસૂદે પ્લે કર્યો છે. પ્રોમો હાઇ વિઝ્યુઅલ અને ફહ્લઠથી ભરપૂર છે. તો મેજીકલ એલિમેન્ટમાં પોપટ જાફર દેખાઇ છે. સિંહની ગુફા અને અલાદ્દીનનો ચિરાગ. આ સિવાય ટીઝરમાં બીજી કોઇ વસ્તુ દર્શાવવામાં આવી નથી.
ફિલ્મમાં એક માત્ર ડાઇલોગ બોલાય છે, , “અહીં ફક્ત એ જ પ્રવેશ કરી શકે છે પ જેને ખૂદની કિંમત હોયપ ” આ ડાઇલોગ પૂરો કર્યા પછી મસૂદના હાથમાં ચિરાગ જાવા મળે છે. ત્યાં સુધી ઓડિયન્સને એમ હોય છે કે અલાદ્દીનમાંથી જીની બહાર નીકળશે પણ ના અહીં ટીઝર ઓવર થઇ જાય છે. તમે જાતે જ જાઇ લો.
આ ટીઝર જાયા બાદ ફેન્સ પણ તેની પ્રશંસા કરતા થાકતા નથી. જેમણે સોશિયલ મીડિયા પર ટીઝરને લઇ કંઇક આવી કોમેન્ટ પાસ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





